શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022 । Shri Vajpayee Bankable Yojana Apply OnlineSarkari naukri | Sarkari Results | Sarkari Yojana | Sarkari News – SarkariNews24.in |
Join Our Social PlatForm Whatsaap | Telegram | Instaram | Youtube |
Shri Vajpayee Bankable Yojana : Hello Friends , ગુજરાત સરકારના કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા ઘણી યોજનાઓ ચાલે છે. જેમાં દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના, ગ્રામોદ્યોગ વિકાસ કેન્દ્ર વગેરે યોજનાઓ ચાલે છે. જેમાં માનવ કલ્યાણ યોજના નો લાભ લેવા માટે e-Kutir Portal લોન્ચ કરેલ છે. એવી જ રીતે શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનાનો લાભ આપવા માટે Bankable Loan Registration નામનું Online Portal બહાર પાડેલ છે. શિક્ષિત બરોજગાર યુવાન અને યુવતીઓને સ્વરોજગાર પૂરી પાડવા માટે બહાર પાડેલ “Shri Vajpayee Bankable Yojana” વિશે વિગતવાર માહિતી મેળવીશું.
A scheme for providing financial assistance to the craftsmen of Cottage Industries through Nationalised Banks, Co-operative banks, Public sector Banks or Private Banks.
- Purpose: This scheme aims to supply self-employment to the unemployed persons in urban and rural areas. Disabled and blind persons are also eligible to take benefits under this scheme.
(2) Eligibility Criteria of the Scheme: ( યોજનાની પાત્રતા )
- Age: 18 to 65 Years.
- Qualification: The applicant should have passed minimum standard fourth OR, Training/ Experience: Should have undergone training for minimum three months from private establishment or minimum one month from Government recognized Institutes, in the area of the proposed business or should have experience of minimum 1 year in the same activity or should be hereditary craftsperson.
- No Income criteria.
(3) Maximum Limit for Bank Loan: ( બેંકમારફતલોનધિરાણનીમહત્તમમર્યાદા )
(4) Rate of subsidy on loan amount: Subsidy will be available as mentioned below for Industries, Service & Business sector. ( ધિરાણની રકમ ઉપર સહાયના દર : આ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્ર માટે સહાયના દર નીચે મુજબ રહેશે. )
વિસ્તાર | જનરલ કેટેગરી | અનુસૂચિત જાતિ/અનુસૂચિત જન જાતિ/ માજી સૈનિક/મહિલા/૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ |
ગ્રામ્ય | ૨૫% | ૪૦% |
શહેરી | ૨૦% | ૩૦% |
(5) Maximum Limit of Subsidy: ( સહાયની મહત્તમ મર્યાદા )
ક્રમ | ક્ષેત્ર | સહાયની રકમની મર્યાદા (રકમ રૂપિયામાં) | ||
૧ | ઉદ્યોગ | ₹.૧,૨૫,૦૦૦ | ||
૨ | સેવા | ₹.૧,૦૦,૦૦૦ | ||
૩ | વેપાર | જનરલ કેટેગરી | શહેરી | ₹.૬૦,૦૦૦ |
ગ્રામ્ય | ₹.૭૫,૦૦૦ | |||
રીઝર્વ કેટેગરી | શહેરી/ ગ્રામ્ય | ₹.૮૦,૦૦૦ | ||
નોંધ: અંધ કે અપંગ લાભાર્થીના કિસ્સામાં કોઇ પણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય ₹.૧,૨૫,૦૦૦/- રહેશે. |
Contact :
Concerned District Industries Centers
Forms:
Available on this website also from concerned District Industries Centres and as under.
- Application form for Shri Vajpayee Bankable Yojana
- વધુ માહિતી માટે આપની નજીકના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવો.
- શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના માટેનું અરજી ફોર્મ
- શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના માટેની માર્ગદર્શક પ્રોજેકટ પ્રોફાઇલ્સ
- શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનાનો ઠરાવ – તા:૧૪-૮-૨૦૧૫
- શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનાનો ઠરાવ – તા:૧૧-૧૧-૨૦૧૬
- સબસિડી ફોર્મ
Important Note : अगर आपको भारत सरकार की Sarkari Yojana का लाभ लेना चाहते हो तो अभी हमारे Whatsaap Group एवं Telegram Channel Join कीजिये. “जय हिन्द वन्देमातरम्”
2 thoughts on “Shri Vajpayee Bankable Yojana Apply Online | શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022”